ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૧૮

 • 117
  DAYS
 • 05
  HOURS
 • 50
  Mins
 • 24
  Secs

પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ

તા. 5-6-7 જાન્યુઆરી, 2018ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સરદારધામ દ્વારા આયોજીત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ દરમ્યાન ‘પાટીદાર ઉદ્યોગ રત્ન’ એવોર્ડ સમારંભ યોજવામાં આવશે. એવોર્ડ ફંકસન 5 જાન્યુઆરી 2018ના રોજ સાંજે 4-30 થી 6-00 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે આ પ્રસંગે ‘પાટીદાર ઉદ્યોગ રત્નો’ ના શીર્ષક હેઠળ એક કોફી ટેબલ બુકનું વિમોચન થશે જેમાં તમામ એવોર્ડ વિજેતાઓનો માહિતીસભર પ્રોફાઈલ સામેલ કરવામાં આવશે.
ઓપન કેટેગરી જરૂરી પુરાવા
1 ટોપ 3 કરદાતા નાણાકીય વર્ષ 2016-17 નું ઈન્કમટેક્ષ રીટર્ન
2 ટોપ 3 સૌથી વધારે કર્મચારી ધરાવતી કંપની/span> માર્ચ, 2017 નું પ્રોફેશનલ ટેક્ષ રીટર્ન
3 ટોપ 3 સૌથી વધારે ટર્નઓવર ધરાવતી કંપની નાણાકીય વર્ષ 2016-17 ની બેલેન્સ શીટ
4 ટોપ 3 સૌથી વધારે નેટવર્થ ધરાવતા વ્યક્તિ નાણાકીય વર્ષ 2016-17 નું નેટવર્થ સર્ટીફીકેટ
મહિલા કેટેગરી જરૂરી પુરાવા
1 ટોપ કરદાતા નાણાકીય વર્ષ 2016-17 નું ઈન્કમટેક્ષ રીટર્ન
2 ટોપ સૌથી વધારે નેટવર્થ ધરાવતા વ્યક્તિ નાણાકીય વર્ષ 2016-17 નું નેટવર્થ સર્ટીફીકેટ
NRI કેટેગરી જરૂરી પુરાવા
1 ટોપ 3 સૌથી વધારે નેટવર્થ ધરાવતા NRI નાણાકીય વર્ષ 2016-17 નું નેટવર્થ સર્ટીફીકેટ
શરતો અને નિયમોઃ
1 તમામ પુરાવા સી.એ. સર્ટીફાઈડ હોવા જરૂરી છે.
2 ભાગ લેનાર પ્રાઈવેટ લિમિટેડ અથવા લિમિટેડ કંપનીમાં લઘુત્તમ 51% ઈક્વિટી પાટીદારની હોવી જરૂરી છે.
3 અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2017 છે.
4 માત્ર નિર્ધારીત તારીખ સુધી મળેલી અરજી એવોર્ડ માટે ધ્યાનમાં લેવાશે.
5 જ્યુરીનો નિર્ણય આખરી અને સૌ માટે માન્ય રહેશે.
પાટીદાર સમાજના સભ્યોએ ભાગ લેવા awards@gpbs2018.com. પર પોતાની વિગતો પુરાવા સાથે મોકલી આપવા વિનંતી. ભાગ લેવા અંગેની પૂછપરછ માટે 97129 28021 નો સંપર્ક કરવા વિનંતી