ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ૨૦૧૮

 • 117
  DAYS
 • 05
  HOURS
 • 50
  Mins
 • 24
  Secs

સરદારધામ

સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વના મજબૂત પાસાઓ અંગે પાટીદાર યુવાનોમાં જાગૃતિ ફેલાવવા તેમજ પાટીદાર સમાજને પુનઃ સંગઠીત કરી સામાજિક, આર્થિક, વહિવટી અને રાજકીય ક્ષેત્રે મજબૂત બનાવવા સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રની સ્થાપના ૨૦૧૨માં કરવામાં આવી.

સરદારધામનો સંકલ્પ આપનાર સમાજના ત્રણ સ્વપ્નદૃષ્ટાઃ

 • સ્વ. શ્રી કેશુભાઈ પટેલ - પૂર્વ પ્રમુખ, શ્રી ઉમિયા માતા સંસ્થાન, ઉંઝા
 • સમાજના શ્રેષ્ઠી શ્રી ઓધવજીભાઈ પટેલ - ચેરમેન, અજંતા ગ્રુપ
 • અમદાવાદના કેળવણીકાર સ્વ. શ્રી હરદાસબાપુ પટેલ

ડેલીગેટ રજીસ્ટ્રેશન